ગુજરાત

gujarat

ETV Bharat / state

Suicide Case in Morbi: મોરબીમાં પિતાએ કમાણી ન કરતા ઠપકો આપતા, પુત્રએ આગ ચાંપી - મોરબીની બોયઝ હાઈસ્કૂલ નજીક યુવાનની આત્મહત્યા

મોરબીમાં પિતાએ ઠપકો આપતા એક યુવાને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે (Youth Suicide in Morbi) આવી છે. આ યુવાન છેલ્લા 1 મહિનાથી ધંધો બંધ કરી પિતા પાસે રહેતો હતો. તેમ જ યુવાન સતત પિતા પાસે પૈસાની માગણી કરતો હોવાથી પિતાએ તેને ઠપકો (father reprimands his son for not earning) આપ્યો હતો. ત્યારબાદ યુવાને મોરબીની બોયઝ હાઈસ્કૂલ નજીક પોતાને આગ ચાંપી આત્મહત્યા કરી હતી.

Youth Suicide in Morbi: મોરબીમાં પિતાએ 1 મહિનાથી કમાણી ન કરતા પુત્રને ઠપકો આપતા પુત્રએ પોતાને આગ ચાંપી આત્મહત્યા કરી
Youth Suicide in Morbi: મોરબીમાં પિતાએ 1 મહિનાથી કમાણી ન કરતા પુત્રને ઠપકો આપતા પુત્રએ પોતાને આગ ચાંપી આત્મહત્યા કરી

By

Published : Jan 18, 2022, 10:15 AM IST

મોરબીઃ જિલ્લામાં રહેતો એક યુવાન છેલ્લા એક મહિનાથી ધંધો બંધ કરીને તેના પિતા સાથે રહેતો હતો. તે દરમિયાન તે સતત પિતા પાસે પૈસાની માગણી કરતો હતો. તેના કારણે પિતાએ તેના પુત્રને ઠપકો (father reprimands his son for not earning) આપ્યો હતો. ત્યારબાદ યુવાને મોરબીની બોયઝ હાઈસ્કૂલ (Young man commits suicide near Morbi's Boys High School) નજીક યુવાને જાત જલાવી આત્મહત્યા કરી લીધી (Young man commits suicide near Morbi's Boys High School) હતી. ત્યારે આ બનાવની નોંધ કરી પોલીસે બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

પિતાએ ઠપકો આપતા યુવકની આત્મહત્યા

આ પણ વાંચો-RajKot Engineer Suicide Update : કમિશનરે તપાસ સમિતિ રચી, આંતરિક તપાસ થશે

પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો

મોરબીના વજેપર શેરી નંબર 11માં રહેતા લાલજીભાઈ જગદીશભાઈ પરમાર (ઉં.વ. 18) નામના યુવાને બોયઝ હાઈસ્કૂલ નજીક પોતાને આગ ચાંપી આત્મહત્યા (Young man commits suicide near Morbi's Boys High School) કરી હતી. પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. મૃતક યુવાનને પિતાજીએ રૂપિયા ઘરેથી લઈ જવા બાબતે ઠપકો આપતા (father reprimands his son for not earning) યુવાનને લાગી આવ્યું હતું. ત્યારબાદ તેણે પોતાના આગ ચાંપી દીધી હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો-Valsad murder case : વલસાડના ધરમપુરમાં પતિની પ્રેમિકાના બદલે તેની માતાની હત્યા કરી, ઘર જઈ પોતે પણ આત્મહત્યા કરી લીધી

મૃતક 1 મહિનાથી લારી બંધ કરી ઘરે જ રહેતો હતો

એ ડિવિઝન પોલીસે આત્મહત્યાના (Youth Suicide in Morbi) બનાવની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં મળતી માહિતી મુજબ, મૃતક લાલજી પરમાર શાકભાજીની લારી ચલાવતો હોવાથી અને છેલ્લા 1 મહિનાથી લારી બંધ કરી ઘરે જ રહેતો હતો અને પિતા પાસે પૈસાની માંગણી કરતો હતો. આથી તેના પિતાએ તેને ઠપકો આપ્યો હતો. ત્યારબાદ યુવાને પોતાને જ આગ ચાંપી આત્મહત્યા (Young man commits suicide near Morbi's Boys High School) કરી હતી.

ABOUT THE AUTHOR

...view details