ગુજરાત

gujarat

ETV Bharat / state

વાંકાનેર: દસ દિવસથી ડહોળા પાણીનું વિતરણ, રોગ ચાળો ફાટી નીકળવાનો ભય - corona virus effcat

વાંકાનેરમાં છેલ્લા દસ દિવસથી લોકોને ડહોળું પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.એક તરફ કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે. ત્યારે આવા સમયે લોકોને ડહોળુ પાણીથી કોઇ રોગ ચાળો ફાટે તો આરોગ્ય વિભાગને હજી એક મુશ્કેલીનો સામનો કરવો પડશે.

etv bharat
વાંકાનેર: દસ દિવસથી ડહોળા પાણીનું વિતરણ, રોગ ચાળો ફાટી નીકળવાનો ભય

By

Published : Apr 18, 2020, 7:11 PM IST

વાંકાનેર: છેલ્લા દસ દિવસથી લોકોને ડહોળા પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.એક તરફ કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે. ત્યારે આવા સમયે લોકોને ડહોળુ પાણીથી કોઇ રોગ ચાળો ફાટે તો આરોગ્ય વિભાગને હજી એક મુશ્કેલીનો સામનો કરવો પડશે.

આ અગે ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ જણાવ્યું હતું, કે મચ્છુ 1 ડેમ ખાતે માછલાં મરી જવાથી પાણી પીળું પડી ગયું છે.અને આથી આ પાણીને ફિલ્ટર ઉપરાંત કલોરીન યુક્ત બ્લીચીંગ કરી વિતરણ કરવામાં આવી રહ્યું છે. અને લેબોરેટરી તપાસ માટે પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details