મોરબી : શહેરમાં સિરામિક એસોસિએશન હોલ ખાતે ઓદ્યોગિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉદ્યોગોનો વિકાસ માટે નવી નીતિ ઉદ્યોગને વધુ વેગવંતુ બનાવવા માટે મોરબીના સિરામિક ઉદ્યોગ એસોસિએશન હોલ ખાતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને સિરામિક ઉદ્યોગની જંતુ પોલીસે 2015 તેમજ ઇન્ડસ્ટ્રીયલ પ્રોત્સાહક યોજનાઓની માહિતી ઉદ્યોગ કરવા માટે ઔદ્યોગિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબી સીરામીક એસોસિએશન હોલ ખાતે ઔધોગિક માર્ગદર્શન સેમિનાર યોજાયો - morbi latest news
મોરબીમાં રાજ્ય સરકારની ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2015 તેમજ ઇન્ડસ્ટ્રીયલ પ્રોત્સાહક યોજનાઓની માહિતી ઉદ્યોગકારો માટે ઔદ્યોગિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઔધોગિક માર્ગદર્શન સેમિનાર
સેમીનારમાં નાયબ ઉદ્યોગ કમિશ્નર જી પી ઝાલા, એનએસઇના મેનેજર જય કુમાર શાહ, બીઓબી બેંક મેનેજર રાજુલા હાથી, સીરામીક એસોસીએશન હોદ્દેદારો મુકેશભાઈ ઉઘરેજા, નિલેશભાઈ કિરીટભાઈ પટેલ, ઈશ્વરભાઈ ભાલોડીયા તેમજ ચેમ્બરના પ્રમુખ જયંતીભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.