ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી પાલિકાને સુપરસીડ કરવાની કયાવત વચ્ચે પાલિકા સદસ્યોની CMને રજૂઆત - have not signed in agreement of morbi bridge

મોરબીનો ઝૂલતો પુલ તૂટી(morbi bridge tragedy) પડતા 135 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા અને હવે મોરબી નગરપાલિકા સુપરસીડ કરવાની કવાયત ચાલી(Superseding The Morbi Municipality) રહી છે. ત્યારે 47 સદસ્યોએ નગરપાલિકા સુપરસીડના (Superseding The Morbi Municipality) થાય તે માટે મુખ્યપ્રધાનને રજૂઆત કરી(have not signed in agreement of morbi bridge) છે.

મોરબી પાલિકાને સુપરસીડ કરવાની કયાવત વચ્ચે પાલિકા સદસ્યોની CMને રજૂઆત
the-reaction-of-the-members-in-the-midst-of-superseding-the-morbi-municipality-said-we-have-not-signed-the-agreement-will-write-a-letter-to-the-chief-minister

By

Published : Dec 16, 2022, 1:51 PM IST

મોરબી:થોડા સમય પહેલા બનેલી મોરબી પુલ દુર્ઘટનામાં(morbi bridge tragedy) 135 જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. તેને લઈને સરકાર હવે એક્શન મોડમાં આવી છે. એક તરફ મોરબી નાગરપાલિકાને સુપરસીડ કરવાની કાયાવત હાથ (Superseding The Morbi Municipality) ધરવામાં આવી છે તો બીજી તરફ સભ્યોએ પત્ર લખીને મુખ્યપ્રધાનને રજૂઆત કરી છે કે મોરબી ઝૂલતો પુલના કરારમાં અમે સહી જ નથી (have not signed in agreement of morbi bridge) કરી.

આ પણ વાંચોભાવનગરની શાન ગંગાજળિયા તળાવમાં હવે ગંદકીનું સામ્રાજ્ય, સત્તાધીશોના પેટનું પાણી પણ નથી હલતું

એગ્રીમેન્ટમાં 49 સદસ્યો પૈકી એકપણ સભ્યે સહી નથી કરી:મોરબી નગરપાલિકામાં તમામ ૫૨ બેઠક પર ભાજપના સદસ્યોને પ્રજાએ ચુંટ્યા હતા જોકે ગોઝારી દુર્ઘટના(morbi bridge tragedy) બની ત્યારે પ્રજાના પ્રતિનિધિઓ પ્રજાની પડખે ઉભા ના હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું હતું અને હવે પાલિકાના ૫૨ પૈકી 49 સદસ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં મુખ્યપ્રધાનને ફરીથી મુખ્યપ્રધાનને બનવાની શુભકામનાઓ પાઠવી છે અને બાદમાં લખ્યું છે કે 30 ઓક્ટોબરના રોજ ઝૂલતો પુલ દુર્ઘટના સર્જાઈ હોય જે સંદર્ભે દાખલ થયેલ રીટ પીટીશનમાં 49 સદસ્યોએ વિનંતી સાથે રજૂઆત કરી (have not signed in agreement of morbi bridge) છે કે મોરબી નગરપાલિકા અને અજંતા મેન્યુ.પ્રા.લી. (ઓરેવા ગ્રુપ) સાથે મોરબીના ઝુલતા પુલ બાબતે થયેલ એગ્રીમેન્ટમાં 49 સદસ્યો પૈકી એકપણ સદસ્યે સહી કરી નથી એગ્રીમેન્ટ સામાન્ય સભામાં રજુ થયેલ(have not signed in agreement of morbi bridge) નથી. જેથી સહી કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. આ અંગે સરકાર દ્વારા એગ્રીમેન્ટની સમગ્ર પ્રક્રિયામાં 49 સદસ્યો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ક્યાય સામેલ(have not signed in agreement of morbi bridge) નથી અને કોઈની સહી નથી જેથી સદસ્યોને ન્યાય મળે તેમજ સદસ્યોના નિયત સમયકાળ સુધી યથાવત રહે તે મુજબ જરૂરી નિર્ણય કરવા જણાવ્યું (Superseding The Morbi Municipality) છે.

આ પણ વાંચોજૂનાગઢમાં વિદ્યાર્થિનીઓ સાથે અભદ્ર વર્તન કરનાર શિક્ષક ફરાર, વાલીઓએ નોંધાવી પોલીસ ફરિયાદ

દોઢ મહીને યાદ આવ્યું કે અમોએ સહી કરી જ નથી?:મોરબી ઝૂલતો પુલ તૂટી પડ્યાની દુર્ઘટનાને દોઢ માસનો સમય વીતી ચુક્યો છે અને 135 નિર્દોષ નાગરિકોના ભોગ લેવાઈ ચુક્યા છે. છતાં કોઈ સામે આવ્યું ન હતું અને હવે પાલિકા સુપર સીડ(Superseding The Morbi Municipality) કરવા માટેની હિલચાલ નજરે પડતા 49 સદસ્યોને દોઢ મહીને પોતે સહી કરી નથી તેવું યાદ આવ્યું છે. હજુ પણ તેમનો કાર્યકાળ પૂર્ણ થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે.

47 સભ્યોએ હાલ સહી કરી:આ અંગે નગરપાલિકા ના શાસક પક્ષના નેતા કમલેશભાઈ દેસાઈ જણાવ્યું હતુ કે 49 સદસ્યોએ મુખ્યપ્રધાન રજૂઆત કરવા માટે જઈશું હાલ 49માંથી 47 સદસ્યોએ સહી હાલ સહી કરી છે બીજા સદસ્યો પણ સહી કરી (Superseding The Morbi Municipality)આપશે

ABOUT THE AUTHOR

...view details