ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીના જેતપર ગામે જુગાર રમતા છ લોકો ઝડપાયા - news in morbi

મોરબીના જેતપર ગામે તાલુકા પોલીસે દરોડો કરીને જુગાર રમતા છ લોકોને ઝડપી લઈને રોકડ અને મોબાઈલ સહિતનો મુદમાલ જપ્ત કર્યો છે.

Morbi
મોરબીના જેતપર ગામે જુગાર રમતા છ લોકો ઝડપાયા

By

Published : Oct 1, 2020, 12:55 PM IST

મોરબી : જિલ્લાના જેતપર ગામે તાલુકા પોલીસે દરોડો કરીને જુગાર રમતા છ લોકોને ઝડપી લઈને રોકડ અને મોબાઈલ સહિતનો મુદમાલ જપ્ત કર્યો છે.

જેતપર ગામે જુગારની બાતમી મળતા તાલુકા પોલીસે દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા સમીર અબ્દુલ પબાણી, રાકેશ રજનીકાંત રાઠોડ, રાજેશ વેલજી બાવરવા, લલિત ત્રિકમ સંઘાણી, સુખદેવ અમરશી અઘારા અને ચેતન જયંતી જાકાસણીયાને ઝડપી લઈને રોકડ રકમ રૂપિયા 42,860 અને 6 મોબાઈલ કિંમત રૂપિયા 18,500 મળીને કુલ 61,360 ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details