ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુરુનાનક જન્મજયંતી નિમિત્તે મોરબીમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા

મોરબીના સ્ટેશન રોડ પર આવેલ સિંધુ ભવન ખાતે સિંધી સમાજ દ્વારા ભવ્ય અને દિવ્ય રીતે ગુરુનાનક જન્મજયંતી (guru nanak jayanti 2021)ની ઉજવણી કરવામાં આવી હતી.

ગુરુનાનક જન્મજયંતી નિમિત્તે મોરબીમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા
ગુરુનાનક જન્મજયંતી નિમિત્તે મોરબીમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા

By

Published : Nov 19, 2021, 7:31 PM IST

  • ગુરુનાનક જન્મજયંતી નિમિતે મોરબીમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા
  • જ્ઞાતિજનો ભક્તિભાવ પૂર્વક જોડાયા, અખંડ પાઠની પૂર્ણહુતી થઇ
  • દિવસ દરમિયાન અલગ-અલગ ધાર્મિક કાર્યક્રમ યોજાયા

મોરબી: સિંધી સમાજ દ્વારા સ્ટેશન રોડ પર આવેલ સિંધુ ભવન ખાતે અખંડ પાઠ સાહેબનો ભોગ સાહેબ આયોજન કરાયું હતું, જે અખંડ પાઠ ૯ દિવસથી ચાલતા હોય જેની આજે પુર્ણાહુતી કરવામાં આવી હતી, તો બપોરે લંગર પ્રસાદનો લાભ લેવા સિંધી સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો લંગર પ્રસાદ લઈને ભક્તોએ ધન્યતા અનુભવી હતી તેમજ રાત્રીના કીર્તન સાથે ગુરુ નાનક જયંતી (guru nanak jayanti 2021 )ની ઉજવણી કરવામાં આવી હતી.

ગુરુનાનક જન્મજયંતી નિમિત્તે મોરબીમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા

ABOUT THE AUTHOR

...view details