મોરબી: જિલ્લામાં મેઘો મહેરબાન થયો હતો અને આઠમના દિવસથી સતત 2 દિવસ સુધી મેઘ મહેરને પગલે શહેરમાં પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત જિલ્લામાં અનેક સ્થળે પાણી ભરાયા હતા.
મોરબી જિલ્લામાં સર્વત્ર વરસાદથી અનેક સ્થળોએ પાણી ભરાયા - Heavy rains in Morbi
મોરબી જિલ્લામાં સતત 2 દિવસ સુધી વરસાદ વરસતા જિલ્લામાં અનેક સ્થળે પાણી ભરાયા હતા. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
મોરબી જિલ્લામાં સર્વત્ર વરસાદથી અનેક સ્થળે ભરાયા પાણી
જેમાં બુધવારથી ગુરુવારે સવાર સુધીમાં મોરબી જિલ્લામાં સવારથી સાંજે 6 સુધીમાં મોરબીમાં ત્રણ ઇંચ, હળવદ 25 મીમી, ટંકારા 74 મીમી, વાંકાનેરમાં 25 મીમી અને માળીયામાં 5 મીમી વરસાદ નોંધાયો હતો.