- સાઈકલો-ફિટ કલબે કર્યુ સાઈકલ રેલીનું આયોજન
- કોઈપણ પ્રકારની રજીસ્ટ્રેશન ફી લેવામાં આવી ન હતી
- લોકોને સાઈકલિંગ તરફ વાળવાનો હતો ઉદ્દેશ્ય
મોરબી: સાઈકલો-ફિટ કલબ, સિરામિક એસોસિએશન અને IMAના સંયુક્ત ઉપક્રમે મંગળવારે મોરબી ખાતે કોઈપણ જાતની રજીસ્ટ્રેશન ફી વગર સાઈકલ ઇવેન્ટ યોજાઈ હતી. જેમાં 7 વર્ષાના બાળકથી માડી 70 વર્ષના 375 સાઈકલવીરોઓ સાઈક્લીગમાં ભાગ લીધો હતો.
આ પણ વાંચો:50 વર્ષિય હેન્ડીકેપ સાઇકલ રાઇડરે પ્રથમ વખત 25 કલાકમાં 400 કિલોમીટરનું અંતર પુરૂ કર્યું