ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉનનો નિયમ ભંગ કરતા આરોપીની મોરબી પોલીસે કરી ઘરપકકડ - latest news of lockdown

લોકડાઉનમાં પેટ્રોલિંગ કરવા નીકળેલી મોરબી પોલીસે જાહેર ભેગા થઈ નિયમ ભંગ કરતાં 16 આરોપીની અટકાયત કરી છે. સાથે જ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લોકડાઉન
લોકડાઉન

By

Published : May 6, 2020, 11:33 AM IST

મોરબીઃ શહેરના ચંદ્રેશનગર સોસાયટીમાં જાહેરમાં ભેગા થયા હોવાની બાતમીના આધારે મોરબી એ ડીવીઝન પોલીસે દરોડો પાડી 16 લોકોને અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મોરબી જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા તથા DYSP રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ મોરબી A ડીવીઝન પોલીસ કોરોનાનું સંક્રમણ જોખમને પગલે પટ્રોલિંગ કરતાં હતા. તે દરમિયાન તેમની બતમી મળતા તેમણે ચંદ્રેશનગર સોસાયટીમાં રોડ જાહેરમાં ભેગા થયા હોવાની માહિતીના આધારે પોલીસે દરોડો પાડી જાહેરમાં ભેગા થયેલ 16લોકો સામે કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details