રાજયસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસને વધુ એક ફટકો લાગ્યો છે. ગઈકાલે બે ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા બાદ આજે સવારે મોરબી કોંગ્રેસનાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાનું અણધાર્યુ રાજીનામું સામે આવ્યું છે.
કોંગ્રેસને વધુ એક ઝટકો, મોરબીના ધારાસભ્ય બ્રીજેશ મેરજાએ આપ્યું રાજીનામું - Morbi MLA brijesh merja
ન્યૂઝ ડેસ્કઃ મોરબી કોંગ્રેસનાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાનું અણધાર્યુ રાજીનામું સામે આવ્યું છે. ગઇકાલે કોંગ્રેસનાં બે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા.
ધારાસભ્ય બ્રીજેશ મેરજા
બ્રિજેશ મેરજાએ પોતાના ધારાસભ્ય પદ પરથી પણ રાજીનામું આપતાં હવે વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને 65 થઈ ગયું છે.