ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં ફરી કોરોના વિસ્ફોટ, એકીસાથે 46 કેસ નોધાયા - morbi news

મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નવા રેકોર્ડબ્રેક કેસ નોધાયા છે. જેમાં એક સાથે 46 કેસ સામે આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. જ્યારે 11 દર્દીઓ સ્વસ્થ થઇને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, તો 1 દર્દીનું કોરોનાને કારણે મોત થયું છે.

morbi news
morbi news

By

Published : Aug 20, 2020, 9:05 AM IST

મોરબીઃ જિલ્લામાં એક સાથે કોરોના વાઇરસના 46 કેસ નોધાતા ભારે હડકંપ મચી છે. જેમાં વાપર વિજયનગરમાં રહેતા 28 વર્ષ મહિલા, રવાપર શુભ પેલેસ રામસેતુ સોસાયટીમાં 38 વર્ષ મહિલા જ્યારે હળવદના નવા ઘનશ્યામગઢની વાત કરવામાં આવે તો ત્યાં 50 વર્ષ પુરુષ, 32 વર્ષ પુરુષ, 45 વર્ષ મહિલા, 23 વર્ષ મહિલા, 29 વર્ષ મહિલા, 25 વર્ષ મહિલા, 17 વર્ષ સગીરા, 31 વર્ષ પુરુષ

મોરબીના વાવડી રોડ ગાયત્રીનગર 2 માં રહેતા 48 વર્ષ મહિલા, વ્રજવાટિકા બંસરી પેલેસમાં રહેતા 45 વર્ષ પુરુષ, વ્રજવાટિકા બંસરી પેલેસમાં રહેતા 50 વર્ષ પુરુષ, ભક્તિનગર 1 માં રહેતા 87 વર્ષ મહિલા, રામજીયાણી શેરી ગ્રીન ચોકમાં રહેતા 45 વર્ષ પુરુષ, મોરબીના બેલા રહેતા 29 વર્ષ પુરુષ, શ્રીકુંજ હાઈટ્સમાં રહેતા 30 વર્ષ પુરુષ, આમરણ ડાયમંડનગરમાં 38 વર્ષ મહિલા, લક્ષ્મીનગર ગામે 80 વર્ષ મહિલા, લક્ષ્મીનગર ગામે 67 વર્ષ પુરુષ, લક્ષ્મીનગર ગામે ૬૫ વર્ષના મહિલા,

મોરબીમાં ફરી કોરોના બોમ્બ ફૂટ્યો, એક સાથે ૪૬ કેસ નોધાયા

હળવદના ઈશ્વરનગર ગામે ૫૨ વર્ષ મહિલા, વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં 23 વર્ષ પુરુષ, મોરબીના સત્તાધાર પાર્ક 2 માં 30 વર્ષ મહિલા, મોરબીના સત્તાધાર પાર્ક 2 માં 31 વર્ષ પુરુષ,મોરબીના સામાકાંઠે લક્ષ્મીનારાયણ સોસાયટીમાં 58 વર્ષ મહિલા, વાંકાનેરના સૂર્યદર્શન કોમ્પ્લેક્ષમાં 34 વર્ષ પુરુષ, હળવદના ઈશ્વરનગર ગામે 48 વર્ષ પુરુષ, મોરબીના ગ્રીન ચોકમાં રહેતા 68 વર્ષ પુરુષ, મોરબીની પારેખ શેરીમાં રહેતા 42 વર્ષ પુરુષ, મોરબીના સામાકાંઠે રહેતા 63 વર્ષ પુરુષ, મોરબીના લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટમાં રહેતા 68 વર્ષ પુરુષ, મોરબી પંચાસર રોડ પર ૫૨ વર્ષ પુરુષ, વાંકાનેરના રહેવાસી 72 વર્ષ મહિલા, વાંકાનેર આંબેડકરનગરમાં વર્ષ મહિલા, મોરબીના સિરામિક સીટી ઘૂટુંમાં 35 વર્ષ મહિલા, વાંકાનેરમાં 31 વર્ષ મહિલા, મોરબીના માધાપર શેરી નં 12 માં 57 પુરુષ, મોરબીના શનાળા રોડ હાઉસિંગ બોર્ડમાં 35 વર્ષ પુરુષ, મોરબીના નવી પીપળી ગામે 32 વર્ષ પુરુષ, હળવદના દેવળિયા ગામે 40 વર્ષ પુરુષ, મોરબી ભક્તિનગર સોસાયટી 2માં રહેતા 31વર્ષ પુરુષ, મોરબીના અંકુર સોસાયટીમાં 63 વર્ષ મહિલા, મોરબીના અંકુર સોસાયટીમાં 03 વર્ષ બાળક , વાંકાનેરના ભરવાડ શેરીમાં 65 વર્ષ પુરુષ અને વાંકાનેર ભરવાડ શેરીમાં 58 વર્ષ પુરુષના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે

જ્યારે 11 દર્દીઓ સ્વસ્થ થયા છે. જ્યારે એક દર્દીનું મોત થયું છે. મોરબીના જેઈલ રોડ પર રહેતા 70 વર્ષના પુરુષનું મોત થયું છે. નવા 46 કેસો સામે આવતા જિલ્લામાં કુલ કેસની સંખ્યા 719 થઇ છે. જેમાંથી 248 એક્ટીવ કેસ, 430 દર્દીઓ સ્વસ્થ થયા છે, જ્યારે કુલ 41 દર્દીના અત્યાર સુધીમાં મોત થયા છે.

ABOUT THE AUTHOR

...view details