- મોરબી સિરામિક ઉધોગને વધુ એક ફટકો
- સિરામિક ઉદ્યોગે સરકાર સાથે વાટાધટો કરી શરુ
- સિરામિક ઉધોગ પર મંડરાતી તાઈવાનની તલવાર
- એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદવાની તૈયારી
મોરબી સિરામિક ઉધોગ પર મંડરાતી તાઈવાનની તલવાર, એન્ટીડમ્પિંગ ડ્યુટી લાદવાની તૈયારી - એન્ટીડમ્પિંગ ડ્યુટી
વિશ્વમાં બીજા નંબરે આવતા મોરબીના સીરામીક ઉદ્યોગને વધુ એક ફટકો પડયો છે. કારણ કે તાઇવાને હાલમાં જ ભારતના માલ ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાખવાની પ્રક્રિયાનો પ્રારંભ કર્યો છે. મોરબીમાંથી મોટા પ્રમાણમાં સિરામિકનો માલ તાઇવાનમાં નિકાસ કરાતો હોવાથી સિરામિક ઉદ્યોગમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
મોરબી સિરામિક ઉધોગ પર મંડરાતી તાઈવાનની તલવાર, એન્ટીડમ્પિંગ ડ્યુટી લાદવાની તૈયારી
મોરબી: વિશ્વમાં બીજા નંબરે આવતા મોરબીના સિરામીક ઉદ્યોગને વધુ એક ફટકો પડયો છે. કારણ કે, તાઇવાને હાલમાં જ ભારતના માલ ઉપર એન્ટીડમ્પિંગ ડ્યુટી નાખવાની પ્રક્રિયાનો પ્રારંભ કર્યો છે. મોરબીમાંથી મોટા પ્રમાણમાં સિરામિકનો માલ તાઇવાનમાં નિકાસ કરાતો હોવાથી સિરામિક ઉદ્યોગમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.