મોરબી માર્કેટીંગ યાર્ડના ચેરમેનની નાફેડના ડિરેક્ટર તરીકે નિમણુક - Gujarati News
મોરબીઃ મોરબી માર્કેટીંગ યાર્ડના છેલ્લા ઘણા સમયથી ચેરમેન મગનભાઈ વડાવીય ,ખેડૂતોના હિતેચ્છુ તેમજ થોડા સમય પહેલા તેમની રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો. ઓ. બેન્કના વાઇસ ચેરમન તરીકે તેમની નિમુણુક કરવમાં આવી હતી.
માર્કેટીંગ યાર્ડના ચેરમેનની નાફેડના ડિરેક્ટર તરીકે નિમણુક
સરાહનીય કામગીરી જોઇ અને તેમને ખેડૂતો માટે રાષ્ટ્રીય લેવલ પર કામ કરતી સંસ્થા નાફેડમાં તેમની ડિરેકટર તરીકે નિમુણક કરવમાં આવી છે. આ સંસ્થા પણ વધુમાં વધુ ખેડૂતોને ઉપયોગી થાય તેવા કામ કરશે તેવુ મગનભાઇ દ્વારા જણાવવામાં આવ્યુ હતું.