ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીના મકનસરથી પરણિતા ચાર વર્ષના પુત્ર સાથે ગુમ, પોલીસે તપાસ હાથ ધરી - GUJARAT

મોરબીઃ જિલ્લાના મકનસર ગામેથી પરિણીતા પોતાના પુત્ર સાથે ઘરેથી કોઈને કહ્યા વગર ચાલી જતા તેના પતિએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે.

mrb

By

Published : Jul 18, 2019, 7:48 PM IST

મોરબીપંથકમાં છેલ્લા સમયમાં અનેક યુવતીઓ ગુમ થઈ છે, તો સાથે જ પરણિત મહિલા ગુમ થવાના કિસ્સા પણ વધી રહયા છે. જેમાં મોરબી તાલુકાના નવા મકનસર ગામે રહેતા જયદીપભાઈ દેવીપૂજકની પત્ની સરોજબેન તેના 4 વર્ષના પુત્ર યુવરાજ સાથે ગત 8 મેંના રોજ ઘરેથી કોઈને કહ્યા વગર ચાલી જતા તેના પતિ જયદીપભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે.

ABOUT THE AUTHOR

...view details