મોરબી: કોરોના વાઇરસના કારણે પાનમસાલા અને તમાકુ વેચાણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. છતાં પણ જિલ્લાના લૂંટાવદર ગામના પાટિયા પાસે એક વ્યકિત તમાકુનું વેચાણ કરતો હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે આરોપી મેરૂભાઈ બઘાભાઈ કરોતરાની અટકાયત કરી હતી.
મોરબીમાં પાન-મસાલા વેચતા ઈસમની પોલીસે અટકાયત કરી, જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો - કોરોના વાઇરસ અપડેટ
મોરબીના લૂંટાવદર ગામમાં તમાકુવાળા મસાલાનું વેચાણ કરતા વ્યકિતની પોલીસે અટકાયત કરી તેની પાસેથી મુદામાલ કબ્જે કર્યો છે.

મોરબી: મસાલા વેચતા ઈસમની પોલીસે અટકાયત કરી
પોલીસે તેની પાસેથી તમાકુ વાળા મસાલાનો મુદ્દામાલ કબ્જે કરી જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.