ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી જીલ્લામાં માસ્ક ન પહેરનાર 1172 લોકોને દંડ ફટકારાયો - અનલોક ૧

કોરોના મહામારીને પગલે લોકડાઉન બાદ અનલોક ૧ માં સરકારે પરિવહન અને અવરજવરની છૂટ આપી છે. જોકે માસ્ક પહેરવું ફરજીયાત છે. અમુક લોકો માસ્ક વિના નીકળતા હોય છે. ત્યારે મોરબી પોલીસે કુલ ૧૧૭૨ નાગરિકો પાસેથી ૨.૩૪ લાખનો દંડ વસુલ કર્યો છે.

etv bharat
etv bharat

By

Published : Jun 24, 2020, 12:05 PM IST

મોરબી : જીલ્લા પોલીસ દ્વારા જાહેર સ્થળો, પરિવહન વખતે માસ્ક ન પહેરનારને દંડ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવી હતી. એક જ સપ્તાહમાં ૧૧૭૨ નાગરિકો માસ્ક વિના મળી આવતા દંડ ફટકાર્યો છે.

  • તા. ૧૬ થી ૨૧ સુધીમાં ૮૧૩ નાગરિકોને ૧,૬૨,૬૦૦નો દંડ
  • તા. ૨૨ ના રોજ એક જ દિવસમાં ૩૫૯ નાગરિકોને ૭૧,૮૦૦નો દંડ
  • એક સપ્તાહમાં કુલ ૧૧૭૨ પાસેથી ૨,૩૪,૪૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details