યુવતી સગીર હોઇ આસિફ નામના શખ્સ સામે પોકસો હેઠળ ગુનો નોંધાયો મોરબીમોરબીમાં હિન્દુ નામ ધારણ કરી સગીરાને ફસાવીને (In Guise of Hindu Youth Raped Minor in Morbi ) બાદમાં ધાકધમકી આપી વિધર્મીયુવાન (Love Jihad Case Morbi ) યુવતી ઉપર દુષ્કર્મ આચરતો હોવાની ફરિયાદ નોંધાઇ છે. આ મામલે એ ડિવિઝન પોલીસે (Morbi A Division Police ) ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો સુરત લવ જેહાદ મામલે મોટો ખુલાસો, યુવકે કહ્યું ત્રણ યુવતીને ફસાવી
આરોપીએ અશોક નામ જણાવ્યું હતું મોરબી શહેરમાં રહેતી એક સગીરાએ મોરબી એ ડિવિઝન પોલીસ (Morbi A Division Police )ખાતે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું હતું કે આસિફ ઉર્ફે અશોક બાબુભાઇ ઉર્ફે મામદભાઈ મકરાણીએ લગભગ પાંચ વર્ષ પહેલા જ્યારે તે ધો.10 માં હતી ત્યારે ચિઠ્ઠી ફેંકી હતી. જે બાદ બન્ને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. ત્યારે તેને પોતાનું નામ અશોક (In Guise of Hindu Youth Raped Minor in Morbi ) જણાવેલું હતું.
આ પણ વાંચો વેપારીને વિધર્મી પરિણીતા સાથે પ્રેમ કરવો પડ્યો ભારે, બદલામા મળ્યું મોત
બળજબરીથી દુષ્કર્મ આચર્યું બાદમાં આ શખ્સ બાઇક ઉપર ઇન્દિરાનગરમાં તેના ભાડાના મકાનમાં લઈ ગયો હતો. થોડીવાર વાતચીત કરી શરીર સબંધ બાંધવા જણાવ્યું હતું. પણ તેને ઇન્કાર કરતા બળજબરીથી દુષ્કર્મ (In Guise of Hindu Youth Raped Minor in Morbi ) આચર્યું હતું. બાદમાં માતા અને ભાઈને જાનથી મારી નાખવાની તેમજ સમાજમાં બદનામ કરી નાખવાની ધમકી (Love Jihad Case Morbi )આપી અવારનવાર લઈ જઈને બળજબરીથી સબંધ બાંધ્યો હતો. બાદમાં જાણવા મળ્યું કે તેનું સાચું નામ આસિફ છે. બાદમાં આ શખ્સે કામના સ્થળે આવી ધમકાવીને ધરાર લગ્ન કરવા માટે દબાણ કર્યું હતું. ત્યાર પછી મિત્ર તરફથી હિંમત મળતા આ મામલે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી.
પોકસો હેઠળ ગુનો નોંધાયો મોરબી એ ડિવિઝન પોલીસે (Morbi A Division Police )આ મામલે ફરિયાદ નોંધી દુષ્કર્મ (In Guise of Hindu Youth Raped Minor in Morbi ) વખતે યુવતી સગીર હોઇ આસિફ નામના શખ્સ સામે પોકસો હેઠળ ગુનો નોંધી ( Crime Registered under POCSO ) આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.