- મોરબીમાં એક બોગસ ડૉક્ટરની ધરપકડ કરી
- પોલીસે રેડ કરીને બોગસ ડોક્ટરને ઝડપી લીધો
- પોલીસે 4,609 રૂપિયાની દવાનો જથ્થા જપ્ત કર્યો
મોરબી : જિલ્લાના હળવદમાં ભલગામડામાં બોગસ ડોકટર (Fake Doctor) લોકોના આરોગ્ય (Citizens Health) સાથે ચેડા કરતો હોવાની માહિતી મળી હતી. હળવદ પોલીસ (Halvad Police Station)ને આની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે રેડ (Police Raid) કરીને બોગસ ડોક્ટર (Fake Doctor)ને ઝડપી લીધો હતો.
આ પણ વાંચો : ધંધુકાના ફેદરા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો, પોલીસે 56 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
હળવદ પોલીસે 4,608 રૂપિયાની દવાનો જથ્થો કબ્જો કર્યો
ડૉક્ટર પાસે કોઈ પણ પ્રકારનું લાઇસન્સ (Licence) ન હોવા છતાં તે પ્રેક્ટિસ (Practice) કરતો હોવાનું સામે આવ્યું હતું. જેથી હળવદ પોલીસે 4,608 રૂપિયાની દવાનો જથ્થો કબ્જે કરીને તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.