ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીની બેંકમાંથી 3 કરોડ મશીનરી લોનમાં છેતરપિંડી આચરાઇ, પોલીસ ફરિયાદ દર્જ - 3 કરોડ મશીનરી લોનમાં છેતરપિંડી આચરાઇ

મોરબીની બેંકમાંથી જે મશીનરી ગીરો મૂકી કરોડોની લોન (Loans by mortgaging machinery )લેવામાં આવી હતી તે ગાયબ કરીને છેતરપિંડી (Fraud with Bank in Morbi )થઇ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. લોનધારકોએ (Uncle Ceramic machinery loan Fraud ) લીધેલી લોન પેટે સિક્યુરિટીમાં આપેલી મશીનરી સગેવગે (3 Crore Machinery Loan cheating )થવાની ફરિયાદ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંઘાઇ છે.

મોરબીની બેંકમાંથી મશીનરી લોનમાં 3 કરોડ લોન લઇ છેતરપિંડી કરી
મોરબીની બેંકમાંથી મશીનરી લોનમાં 3 કરોડ લોન લઇ છેતરપિંડી કરી

By

Published : Dec 12, 2022, 9:02 PM IST

મોરબીમોરબીમાં ધી કોઓપરેટીવ બેંક ઓફ રાજકોટ(The Cooperative Bank of Rajkot )ની મોરબી ખાતેની બ્રાંચ (Fraud with Bank in Morbi ) માં લોનધારકોએ સિક્યુરિટી માટે આપેલી મશીનરીને ગાયબ કરીને છેતરપિંડી આચરી (Loans by mortgaging machinery ) હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે બેન્કના ઇન્ચાર્જ પ્રતીક દિનેશભાઇ ગુજરાતીએ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ (Morbi City A Division Police Station )નોધાવી છે.

અંકલ સીરામીકેમશીનરી લોન લીધીબનાવની મળતી વિગત મુજબ ફરિયાદી પ્રતીક ગુજરાતીએ આજથી ચાર મહિના પહેલા મોરબી કાલીકા પ્લોટ રવાપર રોડ પર આવેલ ધી કોઓપરેટીવ બેંક ઓફ રાજકોટની મોરબી ખાતેની બ્રાંચમા ઇન્ચાર્જ તરીકે નોકરી કરતાં હતાં. તે સમયે 31.01.2020 ના રોજ અંકલ સીરામીક પ્રાઇવેટ લીમીટેડ (Uncle Ceramic machinery loan Fraud )રંગપર ગામ જેતપર રોડ મોરબી ડાયરેકટર અને નિરવભાઇ રતિલાલ ભોરણીયા તથા ઓધવજીભાઇ વેલજીભાઇ ભોરણીયાએ મશીનરી લોન, ઇન્ડ્રસ્ટ્રીયલની લોન, કેશ ક્રેડીટ લોન (Loans by mortgaging machinery )માટે અલગ અલગ અરજીઓ આપી હતી. જે અરજીઓ આધારે તેમની બેંક દ્વારા ત્રણેય લોન જેમાં (૧)ઇન્ડસ્ટ્રીયલ લોન 2,28,00,000 (૨)કેશ ક્રેડીટ લોન 50,00,000 અને મશીનરી લોન રૂપિયા 3,10,00,000 એમ ત્રણેય લોન મળી કુલ રૂપિયા 5,88,00,000ની લોન 07.02.2020ના રોજ મંજૂર કરવામા આવી હતી.

મશીનરી ગીરો મૂકાઇ હતી આ લોનના જામીનદાર તરીકે અમરશીભાઇ નાંજીભાઇ અમૃતીયા, જગદીશ પ્રેમજીભાઇ અમૃતીયા, રતિલાલ પ્રાગજીભાઇ ભોરણીયા, જયંતિભાઇ પ્રાગજીભાઇ ભોરણીયા, ભાવનાબેન જયંતીલાલ ભોરણીયા, અને ધનશ્યામસીંહ લખુભા ઝાલા રહ્યા હતા. જે બાદ ગઇ તારીખ 31.07.2021ના રોજ બેંકની રાજકોટ હેડ ઓફીસના લોન અધિકારી જગદીશભાઇ ડોબરીયા, ધર્મેન્દ્રભાઇ પુજારા, રસીક જાગાણી દ્વારા બેંકની તરફેણમાં જંગમ મિલકતો એટલે કે મશીનરી કે જે ગીરો/હાઇપોથીકેશન 29.02.2020ના રોજ બેંક તરફે (Loans by mortgaging machinery )કરી આપવામાં આવેલા.

3 કરોડ લોન લઇ છેતરપિંડી તે મશીનરી જંગમ મિલતની તપાસણી કરતા મશીનરી લોન પેટે રૂપિયા 3,10,00,000વાળી લોનમા જે મશીનરી ઉપર ધીરાણ અંગે સિક્યુરીટી તરીકે લખી(Loans by mortgaging machinery ) આપવા આવેલ તે મશીનરી સ્થળ ઉપરથી બેંકને કોઇ પણ પ્રકારની જાણ કર્યા વગર લોન લેનાર અંકલ સીરામીક પ્રાઇવેટ લીમીટેડ (Uncle Ceramic machinery loan Fraud ) તેના ડાયરેકટર અને નિરવભાઇ ૨તિલાલ ભોરણીયા તથા ઓધવજીભાઇ વેલજીભાઇ ભોરણીયાએ ભેગાં મળી સગવગે કરી બેંક સાથે વિશ્વાસઘાત કર્યો હતો. આ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details