- મોરબીમાં વાંકાનેરના નાયબ કલેક્ટર એન. એફ. વસાવા સસ્પેન્ડ
- સત્તા કરતા વધુ સત્તાનો ઉપયોગ કરવાની સરકારમાં થઈ હતી ફરિયાદ
- કલેક્ટરે રાજ્ય સરકારમાં આ બાબતે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો
મોરબીઃ આ અંગે મળતી માહિતી અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં હાલ ડેપ્યુટી કલેકટર તરીકે ફરજ બજાવતા એન. એફ. વસાવાએ તેમને આપેલી સત્તાનો કરતા વધુ સત્તાનો ઉપયોગ કરી કેટલાક જમીનના કેસમાં નિર્ણય લીધા હતા. આ બાબતની ફરિયાદ રાજ્ય સરકારમાં થઈ હતી. આથી જિલ્લા કલેકટરની આ બાબતની તપાસ સોંપવામાં આવતા તેમણે તપાસ કરાવતા આવા હુકમો થયા હતા.