મોરબીઃ ટંકારામાં દંપતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ દંપતીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવા માટે આરોગ્યની ટીમ તેમના ધરે પહોંચી, ત્યારે દંપતી ફરાર થઇ ગયું હતું. જેથી પોલીસે દંપતીની શોધખોળ શરૂ કરી છે.
મોરબીઃ ટંકારામાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા દંપતી ફરાર - ટંકારા ન્યૂઝ
મોરબીના ટંકારામાં દંપતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ દંપતીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવા માટે આરોગ્યની ટીમ તેમના ધરે પહોંચી, ત્યારે દંપતી ફરાર થઇ ગયું હતું. જેથી પોલીસે દંપતીની શોધખોળ શરૂ કરી છે.
ટંકારામાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા દંપતી ફરાર
મળતી માહિતી મુજબ ટંકારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સવારના સમયે દંપતી કોરોનાનો રિપોર્ટ કરવવા માટે આવ્યું હતું. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી આરોગ્ય વિભાગની તેમના ઘરે પહોચ્યું હતું, પરંતુ આ દંપતી પોતોના ઘરેથી ફરાર થઇ ગયું હતું. જેથી પોલીસે દંપતીની શોધખોળ શરૂ કરી છે.