ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીના મહેન્દ્રપરાના 60 વર્ષના વૃદ્ધનો કોરોના રીપોર્ટ પોઝિટિવ - મોરબી ન્યૂઝ

મોરબીમાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે અને હળવદના ચરાડવાના વૃદ્ધનો રીપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ વધુ એક કેસ મોરબીમાં નોંધાયો છે. મોરબીના મહેન્દ્રપરા વિસ્તારના 60 વર્ષના વૃદ્ધનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

મોરબીના મહેન્દ્રપરાના 60 વર્ષના વૃદ્ધનો કોરોના રીપોર્ટ પોઝિટિવ
મોરબીના મહેન્દ્રપરાના 60 વર્ષના વૃદ્ધનો કોરોના રીપોર્ટ પોઝિટિવ

By

Published : Jun 26, 2020, 5:26 PM IST

મોરબીઃ શહેરના મહેન્દ્રપરામાં રહેતા 60 વર્ષના વૃદ્ધનો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સેમ્પલ લેવાયું હતું. જેનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઈને આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી જાણવા મળી નથી તો કોરોના કેસને પગલે આ વિસ્તારમાં તંત્ર દ્વારા ટ્રાવેલ હિસ્ટ્રીની ચકાસણી સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details