મોરબીસામાંકાંઠે આવેલ અને હમણાં નવી બનેલી માળીયા વનાળીયા ગ્રામ પંચાયતમાં (Vanalia Gram Panchayat ) રાત્રે કેટલાક તત્વો માળીયા વનાળીયા ગ્રામ પંચાયત બહાર મૂકેલા પૂર્વ પ્રધાન બ્રિજેશ મેરજાના નામવાળા સિમેન્ટના બાંકડા તોડી (sitting bench broken in Morbi) નાખ્યા હોવાનો બનાવ બન્યો હતો. બાંકડા તોડીને (sitting bench broken in Morbi) આ આવારા તત્વોને શાંતિ ના મળી એટલે માળીયા વનાળીયા અને આસપાસના વિસ્તારોમાં તોડફોડ કરી હતી.સ્થાનિકોને ખબર પણ પોલીસને(B Division Police Morbi)જાણ કરી હતી.પોલીસ હવે આગળની તપાસકરી રહી છે.
અરજી અંગે તપાસસ્થાનિકોએ બી ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. આ આવારા તત્વોએ 6 બાંકડા તોડી નાખ્યાં હતા. માળીયા વનાળીયા ગ્રામ પંચાયતે બી ડિવિઝન પોલીસને લેખિતમાં રજૂઆત કરી છે કે અગાઉ બ્રિજેશ મેરજા ધારાસભ્ય(Brijesh Merja MLA) હતા. ત્યારે તેમની ગ્રાન્ટમાંથીમાળીયા વનાળીયા ગ્રામ પંચાયતની ઓફિસની બહાર લોકોને બેસવા માટે બ્રિજેશ મેરજાના નામવાળા છ સિમેન્ટના બાંકડા મુકવામાં આવ્યા હતા. રાત્રીવી કેટલાક તત્વોએ છ બાંકડા તોડી નાખ્યા હતા.