મોરબીસિરામિક ઉધોગના પ્રશ્નો અઢળક પ્રશ્નોનો લઇને સિરામીક એસોશિએશન (President of Morbi Ceramic Association) દ્વારા મુખ્યપ્રધાનની સાથે મુલાકાત કરીને સિરામિક ઉધોગના (President of Morbi Ceramic Association) પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. જેમાં સિરામિક ઉધોગના રોડ રસ્તા, ગેસના ભાવ ઘટાડા અને છેતરપિંડીના પ્રશ્નોની રજુઆત કરવામાં આવી હતી. ઉધોગમાં થતા ફ્રોડને લઈને રાજકોટ રેન્જ(ceramic industry issues Morbi) આઈજીઆઈજી સાથે પણ મુલાકાત કરી હતી.
જરુર પ્રમાણે ફાળવવાગુજરાત ગેસ દ્વારા સપ્લાય થતા ગેસના ભાવ ઘટાડો કરવા, પેન્ડીંગ સી ફોર્મ, સિરામિક ઝોનના ઇન્ટરનલ રોડ રસ્તાઓ, ઉધોગ ઝોનમાં આધુનિક ફાયર સ્ટેશનની ફાળવણી કરવા તેમજ જીએમડીસી દ્વારા લિગ્નાઇટના ક્વોટા જરુર પ્રમાણે ફાળવવા તેમજ સિરામિક ઉધોગ ઝોનમાં પાણીની વ્યવસ્થા કરવા બાબત રજુઆત કરવામાં આવી હતી.
આ પણ વાંચો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માતા હીરાબાની મુલાકાતની અદભુત ક્ષણો
સૌથી મોટી સમસ્યાએસઆઈટીની રચના કરવા ગૃહ પ્રધાન સમક્ષ માંગ વધુમાં એસોશિએશન (President of Morbi Ceramic Association) દ્વારા ઉર્જાપ્રધાન કનુ દેસાઇને ગુજરાત ગેસના ભાવમાં ઘટાડો કરવા બાબત તેમજ પેન્ડીંગ સી ફોર્મ બાબતની રજુઆત કરવામાં આવી હતી. તેમજ પર્યાવરણ પ્રધાન મુળુભાઇ બેરાને રૂબરૂ મળીને જીપીસીબીના પડતર પ્રશ્નો બાબતે ચર્ચા કરેલી હતી. સાથે જ ઉધોગ ઝોનમાં પાણીની વયવસ્થા માટે પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાને રજુઆત કરવા સાથે ઉધોગમાં સૌથી મોટી સમસ્યા વેપારમાં થતા ફ્રોડ તેમજ વેપારમાં ખોટા થતા નાણાની રીકવરી માટે ગૃહપ્રધાન હર્ષ સંઘવીને SIT ની રચના કરવા માટે રજુઆત કરવામાં આવી હતી. ઉધોગ ઝોનમાં ઇન્ટરનલ રોડ અને રસ્તા માટે ઉધોગપ્રધાન બલવંતસિંહ રાજપુતને રજુઆત કરી હતી. નવયુક્ત પ્રધાનઓ રાઘવજી પટેલ, ભાનુબેન બાબરીયા, ઋષિકેશ પટેલની શુભેચ્છા મુલાકાત કરી હતી.
રેંજ આઈજી સાથે મુલાકાત રેંજ આઈજી સાથે મુલાકાત તેમજ સિરામિક ઉધોગમાં ઉધોગપતિઓ સાથે થતા ફ્રોડને લઈને રાજકોટ રેંજ આઈજી(Rajkot Range IG) સાથે મુલાકાત કરી હતી. એસોસીએશનના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ શુભેચ્છા મુલાકાત દરમિયાન મોરબી, માળીયા વિસ્તારના ધારાસભ્ય કાંતિ અમૃતિયા, હળવદ ધ્રાગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા તેમજ મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશ કુંડારીયા, હરેશ બોપલિયા, વિનોદ ભાડજા, કિરીટ પટેલ તેમજ માજી પ્રમુખ નિલેષ જેતપરિયા તેમજ કિશોર ભાલોડીયા હાજર રહ્યા હતા.