ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં સુપરસ્ટાર રજનીકાંતના જન્મદિવસ પર એક આલ્બમ સોંગ તૈયાર થશે - મ્યુઝિક ડાયરેકટર લાવન વિરલ

સાઉથના સુપરસ્ટાર રજનીકાંત અભિનયના જાદુના કારણે દેશભરમાં કરોડો લોકો તેમના ચાહકો છે. રજનીકાંતના ચાહકો તેમના જન્મદિવસની રાહ જોતા હોય છે. ત્યારે આગામી 12 ડિસેમ્બરે તેમના જન્મદિવસ ઉપર એક આલ્બમ સોંગ તૈયાર થનાર છે. આ આલ્બમ સોંગનું મોરબીમાં શુટીંગ કરવામાં આવી રહ્યું છે.

morbi
મોરબી

By

Published : Dec 7, 2020, 7:12 PM IST

Updated : Dec 7, 2020, 7:39 PM IST

  • મોરબીમાં રજનીકાંતના જન્મદિવસ ઉપર એક આલ્બમ સોંગ થશે તૈયાર
  • તેમના જીવન ઉપર આધારિત છે આલ્બમ સોંગ
  • મોરબીના યુવાનો અપાશે રજનીકાંતને સરપ્રાઈઝ ગીફ્ટ

મોરબી :સાઉથના સુપરસ્ટાર રજનીકાંત અભિનયના જાદુના કારણે દેશભરમાં કરોડો લોકો તેમના ચાહકો છે. રજનીકાંતના ચાહકો તેમના જન્મદિવસની રાહ જોતા હોય છે. ત્યારે આગામી 12 ડિસેમ્બરે તેમના જન્મદિવસ ઉપર એક આલ્બમ સોંગ તૈયાર થનાર છે. આ આલ્બમ સોંગનું મોરબીમાં શુટીંગ કરવામાં આવી રહ્યું છે.

મોરબીમાં સુપરસ્ટાર રજનીકાંતના જન્મદિવસ પર એક આલ્બમ સોંગ તૈયાર થશે

સુપરસ્ટાર રજનીકાંતને ટ્રીબ્યુટ આપવા સોંગનું શુટિંગ શરુ

સાઉથના સુપરસ્ટાર રજનીકાંતના જન્મદિવસ નિમિતે તેમના જીવન ઉપર આધારિત એક આલ્બમ સોંગ બનાવવા માટે મ્યુઝિક ડાયરેકટર લાવન વિરલ અને ડાયરેકટર અક્ષય યાજ્ઞિક તેમજ મોરબીના અવી પટેલે સરહાનીય કમગીરી કરી રહ્યા છે. આ ટીમ દ્વારા એક સુંદર મજાનું આલ્બમ સોંગ તૈયાર કરવામાં આવશે. જેમાં લીડ રોડ મોરબીનો મન પટેલ કરી રહ્યો છે.

મોરબીમાં ત્રણ અલગ અલગ સ્થળે કરવામાં આવ્યું સોંગનું શુટિંગ

ખાસ કરીને દેશભરના રજનીકાંતના કોરોડો ચાહકો આ આલ્બમ સોંગ માણી શકે એ માટે તમિલ, તેલુગુ અને હિન્દી એમ ત્રણ ભાષામાં આલ્બમ સોંગ બનાવશે. આલ્બમ સોંગના લોકશન માટે મોરબીની પસંદગી ઉતારવામાં આવી છે. આ આલ્બમ સોંગનું મોરબીમાં શુટીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં મચ્છુ માતાના મંદિર, દરબાર ગઢ, ઝૂલતા-પૂલ અને મણી-મંદિરે આ આલ્બમ સોંગનું હાલ શુટીંગ ચાલી રહ્યું છે.

Last Updated : Dec 7, 2020, 7:39 PM IST

ABOUT THE AUTHOR

...view details