માળિયા નજીક ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી જતાં 4 મુસાફરો ઈજાગ્રસ્ત - મોરબી અકસ્માત ન્યુઝ
મોરબી: માળિયા નજીક ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બસમાં સવાર મુસાફરોમાંથી 4ને ઈજા થતાં તેમને સારવાર માટે હૉસ્પિટલ ખસેડાયા હતા.
![માળિયા નજીક ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી જતાં 4 મુસાફરો ઈજાગ્રસ્ત માળિયા નજીક ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી મારી જતા ચાર મુસાફરોને ઈજા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5748961-192-5748961-1579294249599.jpg)
માળિયા નજીક ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી મારી જતા ચાર મુસાફરોને ઈજા
બનાવની મળતી વિગત મુજબ, માળિયા તાલુકાના સુરજબારી પુલ નજીક શુક્રવારની બપોર કચ્છના ભુજથી જામનગર તરફ જતી ખાનગી ટ્રાવેલ્સ પલટી ગઈ હતી. જેમાં 20 મુસાફરોમાંથી 4ને ગંભીર ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલ ખસેડાયા હતાં.
માળિયા નજીક ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી મારી જતા ચાર મુસાફરોને ઈજા