મોરબી : પ્રાપ્ત માહિતી અનુસાર શનિવારે વહેલી સવારે મોરબી-રાજકોટ હાઈવે પર આવેલા લજાઈ ગામ નજીક બાટલા ભરેલ મિની ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
મોરબી-રાજકોટ હાઇવે પર ડમ્પર અને મિની ટ્રક વચ્ચે અકસ્માત - covid-19 in rajkot
મોરબી-રાજકોટ હાઈવે પર શનિવારે વહેલી સવારે ડમ્પર અને મિની ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
મોરબી રાજકોટ હાઇવે પર ડમ્પર અને મિની ટ્રક વચ્ચે અક્સમાત
અકસ્માત થતા હાઈવે પર ટ્રાફિકજામ થયો હતો. જોકે કોઇને જાનહાની થઇ નથી. આ ઘટનાની પોલીસને થતા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવી આવ્યો હતો અને ટ્રાફિક દૂર કર્યો હતો.