ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીના ટંકારા પંથકમાં જુગાર રમતા 9 ઝડપાયા, 10 હજારથી વધુનો મુદામાલ જપ્ત - ટંકારા પંથકમાં જુગારીઓ ઝડપાયા

મોરબીના ટંકારા પંથકમાં બે સ્થળે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધરે ટંકારા પોલીસે 9 જુગારીઓની ધરપકડ કરી 10,000 રૂપિયાથી વધુની રકમ જપ્ત કરી હતી.

મોરબીના ટંકારા પંથકમાં જુગાર રમતા 9 ઝડપાયા
મોરબીના ટંકારા પંથકમાં જુગાર રમતા 9 ઝડપાયા

By

Published : Jun 17, 2020, 5:07 PM IST

મોરબી: જિલ્લાના ટંકારાના નસીતપર ગામમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા ટંકારા પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં નાના રામપરમાં રહેતા અબ્બાસ, મોરબી પંચાસર રોડ પર રહેતા હાસમ અને અન્ય ત્રણને ઝડપી લઈ 10,350 રૂપિયાની રકમ તેમજ નસીતપર ગામે સ્મશાન દીવાલ પાસે અન્ય એક જુગારધામ ઝડપી 1870 રૂપિયા સાથે ચાર શખ્સોની અટકાયત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details