ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણામાં મતદાનનો પ્રારંભ

મહેસાણાઃ લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન આજે શરૂ થઇ ગયું છે. જેમાં રાજ્ય ભરમાં 26 બેઠક પર 371 ઉમેદવારો વચ્ચે મહાજંગ શરૂ થઈ ગઈ છે. ત્યારે મહેસાણામાં પણ લોકશાહીના પર્વની ઉજવણી શરૂ થઈ ચૂકી છે.

By

Published : Apr 23, 2019, 9:16 AM IST

સ્પોટ ફોટો

મહેસાણામાં લોકશાહીના પર્વની ઉજવણી શરૂ થઈ ચૂકી છે. ત્યારે વહેલી સવારથી જ મતદારો મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મધક સુધી આવી પહ્યોચ્યા છે. વહેલી સવારથી જ મતદારો મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મધક સુધી આવી પહ્યોચ્યા છે.

મહેસાણામાં મતદાન પ્રારંભ
મહેસાણા લોકસભામાં મતાધિકાર 16 લાખ ઉપરાંત મતદારોને મળ્યો છે.

ABOUT THE AUTHOR

...view details