ગુજરાત

gujarat

ETV Bharat / state

વિસનગરમાં તસ્કરોએ હોટલને બનાવી નિશાન, 30 હજારની કરી ચોરી - gujaratinews

મહેસાણાઃ વિસનગરના રેલવે સ્ટેશન પર આવેલ ગુપ્તા હોટલમાં દુકાનનું તાળું તોડી તસ્કરોએ 30 હજાર રોકડની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. મહત્વનું છે કે, તસ્કરોએ નાસ્તા હાઉસને નિશાન બનાવી શટરનું તાળું તોડી દુકાનમાં પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો છે.

વિસનગરમાં તસ્કરોએ હોટલને બનાવી નિશાન, 30 હજારની કરી ચોરી

By

Published : Jun 4, 2019, 10:55 PM IST

વિસનગર પોલીસ સામે પણ રાત્રી પેટ્રોલિંગને લઈ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. ત્યારે હોટલ માલિકે 30 હજારની મત્તા ચોરીની વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં તપાસનો દોર શરૂ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details