ગુજરાત

gujarat

ETV Bharat / state

ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞમાં મોભાનું સ્થાન દીપવતી પૌરાણીક પાઘડીઓનું અદભૂત પ્રદર્શન - turban exhibition

મહેસાણાઃ ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞમાં જે પ્રમાણે ભવ્ય આયોજન અને વ્યવસ્થા એક પ્રેરક ઉદાહર પૂરું પાડ્યું છે, ત્યાં આકર્ષક પ્રદર્શનો અહીં આવતા મુલાકાતીઓને મન મોહી રહ્યા છે. તેમ પાઘડીઓ પ્રદર્શન પણ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જેમાં હજારની સંખ્યામાં વિવિધ પ્રાંત, ધર્મ, સમાજ, અને રાજા રજવાડાઓની પાઘડીઓ મુકવામાં આવી છે. પાઘડીએ વ્યક્તિના મોભા અને ગરિમાનું માન ગણાય છે.

ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞમાં મોભીનું સ્થાન દીપવતી પૌરાણીક પાઘડીઓનું અદભુત પ્રદર્શન
ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞમાં મોભીનું સ્થાન દીપવતી પૌરાણીક પાઘડીઓનું અદભુત પ્રદર્શન

By

Published : Dec 21, 2019, 7:15 PM IST

ઊંઝા ખાતે ઉજવાઈ રહેલ લક્ષચંડી મહાયજ્ઞમાં વિવિધ પ્રદર્શનો વચ્ચે પૌરાણિક કાલમાં મન મોભાની મહત્વકાંક્ષા સાથે સામાજિક, રજવાડી,વ્યક્તિગત અને જુદા જુદા પ્રાંતકાળની ઓળખ કરાવતી પાઘડીઓનું વિશેષ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞમાં મોભીનું સ્થાન દીપવતી પૌરાણીક પાઘડીઓનું અદભુત પ્રદર્શન

આ પ્રદર્શનમાં લગભગ 1000 જેટલી પાઘડીઓને ગોઠવી તે પાઘડી ક્યાં સ્મયકલમાં કોના માથે શોભયવાન થતી હોતી તે વિગતો દર્શાવાઇ હતી. વિદ્યાર્થીઓના પુસ્તકોમાં રહેલા જ્ઞાનને આજે સૌ કોઈ રાજા મહારાજાઓ અને વિવિધ પ્રાંત સંપ્રદાય સાથે વિશેષ વ્યક્તિની પાઘડીઓ જોઈ ઇતિહાસથી રૂબરૂ થયા હતા.

આ પ્રદર્શનમાંમાં સૌથી મોટી પાઘડી હતી જે ગણપતિ દાદાના શિરે શોભાયમાન થઈ હતી ત્યારે આજના સમયમાં જે વડીલો ટોપી પહેરતા જતા અને એક માનમોભાની જે ટોપી દ્વારા અભિવ્યક્તિ થતી હતી તે પરંપરા કહી શકાય કે વર્ષો વર્ષ પહેલાં આ પાઘડી સ્વરૂપે ચાલી આવી હશે.

ABOUT THE AUTHOR

...view details