ઉંઝા ખાતે 5 દિવસીય ચાલી રહેલા લક્ષચંડી મહાયજ્ઞમાં દરરોજ લોકલ જનતા સહિત VIP મહેમાનો હાજર રહેતા હોય છે. આ યજ્ઞના આયોજનને લઇ મુખ્યપ્રધાન બધેલે જણાવ્યું હતુ કે પાટીદાર સમાજે લક્ષચંડી યજ્ઞનું ખૂબ સારું આયોજન કર્યું છે. આ ઉપરાંત કહ્યું હતુ કે, મને આમંતત્રીત કરવા બદલ આભાર માનું છું અને આ આયોજન બદલ અભિનદન પાઠવુ છું.
ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞમાં પહોંચ્યા છત્તીસગઢના CM, NRC અને CAA મુદ્દે આપ્યું મહત્વનું નિવેદન - છત્તીસગઢના CM પહોંચ્યા ઊંઝા
ઊંઝા : લક્ષચંડી મહાયજ્ઞમાં છત્તીસગઢના CM બધેલે હાજરી આપી હતી. જ્યાં પત્રકારને સંબોધન કરતા તેને NRC અને CAA મામલે મોટુ નિવેદન આપ્યું હતું.
ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞમાં છત્તીસગઢના CMનું NRC અને CAA મુદ્દે નિવેદન...
આજે યજ્ઞના 4 થા દિવસના રોજ છતીસગઢના મુખ્યપ્રધાન ભુપેશ બઘેલે હાજરી આપી હતી. જ્યાં પત્રકારને સંબોધન કરતા CAA અને NRC મુદ્દે નિવેદન આપ્યુ હતું. જેમાં જણાવ્યું હતુ કે NRC મામલે તેઓ સહી નહી કરે તેવુ જણાવ્યું હતું.