ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ દ્વારા માસ્કનું વિતરણ કરાયું - લોકસભા સાંસદ શારદાબેન પટેલ

વિશ્વ જયારે કોરોના વાઇરસની ઝપેટમાં છે, ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ રાહત કાર્યો અને પ્રજાજનોની ચિંતા કરીને તેમની સલામતી અને સુરક્ષાને ધ્યાને રાખી સરકાર દ્વારા 3 મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. આ લોકડાઉન દરમિયાન લોકો પોતાના ઘરે રહે અને સુરક્ષિત રહે તે માટે પોલીસ બંદોબસ્ત જડબેસલાક કરવામાં આવ્યો છે. ત્યારે મહેસાણા જિલ્લા લોકસભા સાંસદ શારદાબેન પટેલના હસ્તે મહેસાણા જિલ્લા કલેકટર કચેરી ખાતે માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

મહેસાણા લોકસભા સાંસદ શારદાબેન પટેલ દ્વારા સ્વહસ્તે તૈયાર માસ્કનું કરાયું  વિતરણ
મહેસાણા લોકસભા સાંસદ શારદાબેન પટેલ દ્વારા સ્વહસ્તે તૈયાર માસ્કનું કરાયું વિતરણ

By

Published : Apr 26, 2020, 6:01 PM IST

મહેસાણા: વિશ્વ જયારે કોરોના વાઇરસની ઝપેટમાં છે, ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ રાહત કાર્યો અને પ્રજાજનોની ચિંતા કરીને તેમની સલામતી અને સુરક્ષાને ધ્યાને રાખી સરકાર દ્વારા 3 મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. આ લોકડાઉન દરમિયાન લોકો પોતાના ઘરે રહે અને સુરક્ષિત રહે તે માટે પોલીસ બંદોબસ્ત જડબેસલાક કરવામાં આવ્યો છે. ત્યારે મહેસાણા જિલ્લા લોકસભા સાંસદ શારદાબેન પટેલના હસ્તે મહેસાણા જિલ્લા કલેકટર કચેરી ખાતે માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details