ગુજરાત

gujarat

ETV Bharat / state

29091 મતોની જંગી લીડ મેળવી ભાજપે ખેરાલુ પેટા ચૂંટણીમાં બાજી મારી - kheralu by-election

મહેસાણા: જિલ્લામાં પણ આજ રોજ ખેરાલુ વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત મતગણતરી કરવામાં આવી હતી. ત્યારે માત્ર 46.19 ટકા જ મતદાન હોઈ ગણતરીના 20 રાઉન્ડ અંતે 11.45 કલાકે ભાજપના ઉમેદવાર અજમલજી ઠાકોરે કુલ 29091 મતોની જંગી લીડ મેળવી વિજય મેળવ્યો છે.

etv bharat mehsana

By

Published : Oct 24, 2019, 2:41 PM IST

Updated : Oct 24, 2019, 6:17 PM IST

મહેસાણા ખેરાલુ વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત યોજાયેલ મતગણતરીમાં શરૂઆત થી ભાજપ કોંગીસ વચ્ચે ટક્કર જામી હતી. જોકે શરૂઆતના બીજા રાઉન્ડ બાદ સતત ભાજપ લીડ મેળવી હતી.

29091 મતોની જંગી લીડ મેળવી ભાજપે ખેરાલુ પેટા ચૂંટણીમાં બાજી મારી

ભાજપના ઉમેદવાર અજમલજી ઠાકોરે 60875

કોંગ્રેસના ઉમેદવાર બાબુજી ઠાકોરે 31784

NCP ઉમેદવાર પથુજી ઠાકોરે 1753

અપક્ષ માંથી મહિલા ઉમેદવાર જરીનાબેન ઠાકોરને 718

નોટામાં કુલ 1822

કુલ મતો ૯૬૯૨૨

કોંગ્રેસના ઉમેદવાર કરતા ભાજપના ઉમેદવારને 290921 મતો વધારે મળતા તેઓ વિજેતા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે વિજય બનવાની ખુશીમાં અજમલજી ઠાકોર અને તેમના સમર્થકો સહિત ભાજપમાં ખુશીનો જશ્ન છવાયો છે. ત્યાં બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારે સતત ભાજપ સામે 2 વખત હારનો સામનો કરવો પડ્યો છે.

Last Updated : Oct 24, 2019, 6:17 PM IST

ABOUT THE AUTHOR

...view details