ગુજરાત

gujarat

ETV Bharat / state

ઉંઝાના મહાયજ્ઞના આયોજનમાં ઉમટ્યુ માનવ મહેરામણ, દિગ્ગજ નેતાઓએ કહ્યું... - ઉમિયામાં

ઉંઝા : કડવાપાટીદારના કુળદેવી ઉમિયામાંના આંગણે ઉત્સવ ઉજવાઇ રહ્યો છે. સતત 5 દિવસ સુધી ચાલનારા આ ઉત્સવનો 18 ડિસેમ્બરથી પ્રારંભ થયો છે. જેમાં મહત્વનું તો એ છે કે 500 ખેડૂતોએ 1000 વીઘા જમીન લક્ષચંડી મહાયજ્ઞ માટે ફાળવી હતી. જેનો નિર્ણય ખેડૂતોએ 10 મિનિટમાં જ લીધો હતો.

ઉંઝાના મહાયજ્ઞના આયોજનમાં ઉમટ્યુ માનવ મહેરામણ, દિગ્ગજ નેતાઓએ કહ્યું...
ઉંઝાના મહાયજ્ઞના આયોજનમાં ઉમટ્યુ માનવ મહેરામણ, દિગ્ગજ નેતાઓએ કહ્યું...

By

Published : Dec 18, 2019, 11:46 PM IST

ઉમીયામાના આંગણે ઉત્સવ ઉજવાઇ રહ્યો છે. આ અવસર પર વીઆઇપીઓ સહીત અનેક લોકો હાજરી આપી હતી જેમાં આ સમગ્ર ટ્રાફીકને લઇને વિશાળ પાર્કીંગ વ્યવસ્થાથી પાર્કિંગને સજજ કરવામાં આવ્યુ હતું. આ યજ્ઞમાં રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતાં. આ મહાયજ્ઞને લઇને રાજકીય આગેવાનો એ પોતાની પ્રતિક્રીયાઓ આપી હતી.

મહાયજ્ઞના આયોજનમાં ઉમટ્યુ માનવ મહેરામણ

ABOUT THE AUTHOR

...view details