- ખેરાલુ તાલુકા સેવાસદનમાં ફરજ બજાવતા હતા
- અમદાવાદ ભોયંગદેવ વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં થયું મોત
- છેલ્લા દસ દિવસથી કોરોનાની સારવાર લેતા હતા
- ખેરાલુમાં ખુબ મોટી સંખ્યામાં હાલ કોરોના પોઝીટીવ કેસ હોવાની ચચૉઓ
મહેસાણાઃ જિલ્લામાં હાલ કોરોનાની સ્થિતિ બેકાબુ બની રહી છે. ત્યાં અધિકારીઓ હોય કે પદાધિકારીઓ કે પછી સામાન્ય નાગરિકો સતત કોરોનાના સંક્રમણનો ભોગ બની રહ્યા છે. ત્યારે ખેરાલુના નાયબ મામલતદાર વિજય મકવાણાનું પણ કોરોનાથી મૃત્યુ નીપજ્યુ છે.
આ પણ વાંચોઃગોંડલના SRP જવાનનું તામિલનાડુમાં કોરોના કારણે મોત