કડીમાં તબીબની પત્નીનું ગળું દબાવી હત્યા કરાઈ, ઘરમાંથી 5.20 લાખની માલમતા ગુમ - Mehsana Police
કડીમાં તબીબની પત્નીનું ગળું દબાવી હત્યા કરાઈ છે. ઘરમાંથી 5.20 લાખની માલમત્તા પણ ગુમ છે. ત્યારે લૂંટના ઇરાદે વૃદ્ધાની હત્યા કરાઈ હોવાની આશંકા જણાઈ રહી છે. પોલીસે શંકાસ્પદ મોત મામલે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવી હત્યા કરાયાનું સામે આવ્યું છે.
કડીમાં તબીબની પત્નીનું ગળું દબાવી હત્યા કરાઈ, ઘરમાંથી 5.20 લાખની માલમતા ગુમ
વધુ વિગત થોડીવારમાં