ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના મહામારી સામે બાળકોની ઉમ્મીદ, "નવી સવારો જો થાશે, અંધારા પુરા થાશે" - mehsana

હાલમાં દેશ અને દુનિયામાં કોરોના વાયરસની મોટી મહામારી સર્જાયેલી છે. જો કે, આ વાયરસ સામે ભયભીત થવાથી નહિ પરંતુ લડવાથી એટલે કે, સાવચેતી રાખવાથી જીત મળે તેમ છે. ત્યારે અનેક જનજાગૃતિના પ્રચાર પ્રસાર અને લોકગાયકોના કંઠે ગવાયેલ કોરોના સામેની સાવચેતી દર્શાવતા ગીતો અને સૂત્રો સોશ્યિલ મીડિયા અને સમાચાર માધ્યમોમાં ધૂમ મચાવી ચુક્યા છે.

કોરોના મહામારી
કોરોના મહામારી

By

Published : Apr 26, 2020, 8:30 PM IST

મહેસાણા : હાલમાં દેશ અને દુનિયામાં કોરોના વાયરસની મોટી મહામારી સર્જાયેલી છે. જો કે, આ વાયરસ સામે ભયભીત થવાથી નહિ પરંતુ લડવાથી એટલે કે, સાવચેતી રાખવાથી જીત મળે તેમ છે. ત્યારે અનેક જનજાગૃતિના પ્રચાર પ્રસાર અને લોકગાયકોના કંઠે ગવાયેલ કોરોના સામેની સાવચેતી દર્શાવતા ગીતો અને સૂત્રો સોશ્યિલ મીડિયા અને સમાચાર માધ્યમોમાં ધૂમ મચાવી ચુક્યા છે.

કોરોના મહામારી સામે બાળકોની ઉમ્મીદ, "નવી સવારો જો થાશે, અંધારા પુરા થાશે"

છેલ્લા એક મહિનાથી કોરોના વાયરસ જો કોઈનો સૌથી મોટો શત્રુ બન્યો હોય તો એ છે બાળકોનો, પરંતુ તાજેતરમાં સોશ્યિલ મીડિયા પર બાળકોમાં કોરોના સામેની જંગ જીતવાની ઉમ્મીદ અને વિશ્વાસ એ રીતે ઉભરી આવ્યો છે કે, આજે બાળકો ઘરે રહી સલામત રહી મ્યુઝિક સાથે થોડાક દિવસની વાત છે, પછી એક નવી શરૂઆત છે, પંકિતના શબ્દો સાથે ઝુમી રહ્યા છે. મહત્વનું છે કે, આ ગીત પર એક મીડિયાકર્મીની પુત્રીએ લોકોને આવનાર સવાર એક સુરક્ષિત હશે અને અંધારા પુરા થાશે એક નવી સવારની શરૂઆત થાશે બધી આશા પુરી થાશે સાથે જીતનો વિશ્વાસ જતાવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details