ઊંઝા ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી મુલાકાત - ઉમિયા માતાજીના લક્ષચંડી મહાયજ્ઞ
મહેસાણાઃ ઊંજા ખાતે આવેલા ઉમિયા માતાજીના લક્ષચંડી મહાયજ્ઞના પ્રારંભના પ્રથમ દિવસે યજ્ઞશાળામાં ધાર્મિક પૂજાવિધિ કરવામાં આવી રહી છે. જ્યારે અહીં આવતા શ્રદ્ધાળુઓએ મહોત્સવમાં આયોજિત વિવિધ કાર્યક્રમો અને પ્રદર્શનો નિહાળી ખુશીની લાગણી વ્યક્ત કરી છે. ભારે ભીડ વચ્ચે પણ શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓએ સુંદર આયોજન હોવાથી શ્રદ્ધા પૂર્વક માતાજીના નિજ મંદિરના દર્શન કરી ઉમિયાધામમાં નિર્મિત પ્રદર્શનો નિહાળ્યા હતા.
![ઊંઝા ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી મુલાકાત ઊંઝા ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી મુલાકાત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5418865-thumbnail-3x2-unjha.jpg)
ઊંઝા ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી મુલાકાત
જ્યારે અહીં આવતા શ્રદ્ધાળુઓએ મહોત્સવમાં આયોજિત વિવિધ કાર્યક્રમો અને પ્રદર્શનો નિહાળી ખુશીની લાગણી વ્યક્ત કરી છે. ભારે ભીડ વચ્ચે પણ શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓએ સુંદર આયોજન હોવાથી શ્રદ્ધા પૂર્વક માતાજીના નિજ મંદિરના દર્શન કરી ઉમિયાધામમાં નિર્મિત પ્રદર્શનો નિહાળ્યા હતા.
ઊંઝા ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી મુલાકાત
ઊંઝા ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી મુલાકાત
ઊંઝા ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી મુલાકાત