ગુજરાત

gujarat

ETV Bharat / state

Adulteration In Food In Mehsana: 7 સેમ્પલમાં ભેળસેળ, ખોરાક અને ઔષધ વિભાગે 37.85 લાખનો ફટકાર્યો દંડ - adulteration and impurity in food in mehsana

મહેસાણામાં દિવાળી સમયે લોકોના આરોગ્ય સાથે ચેડાં ન કરવામાં આવે અને લોકોને શુદ્ધ અને સ્વાસ્થ્યને નુકસાન ન કરે તેવો ખોરાક (adulteration and impurity in food in mehsana) મળી રહે તે માટે ખાણી-પીણીના નમૂનાઓ પરીક્ષણ (testing of food samples in mehsana) માટે મોકલાયા હતા, જેમાં 7 સેમ્પલમાં ભેળસેળ (adulteration and impurity in food in gujarat) હોવાનું જણાઈ આવતા દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.

Adulteration In Food In Mehsana: 7 સેમ્પલમાં ભેળસેળ, ખોરાક અને ઔષધ વિભાગે 37.85 લાખનો ફટકાર્યો દંડ
Adulteration In Food In Mehsana: 7 સેમ્પલમાં ભેળસેળ, ખોરાક અને ઔષધ વિભાગે 37.85 લાખનો ફટકાર્યો દંડ

By

Published : Dec 3, 2021, 10:18 PM IST

  • ખોરાક અને ઔષધ વિભાગે લીધેલા 7 સેમ્પલમાં ભેળસેળ
  • અધિક કલેકટર દ્વારા 37.85 લાખનો દંડ ફટકારવામાં આવ્યો
  • વિસનગર, મહેસાણા અને વિજાપુરના વેપારીઓ દંડાયા

મહેસાણા: જિલ્લામાં દિવાળી ટાણે વેપારીઓ અને લેભાગુ તત્વો ભેળસેળ (adulteration and impurity in food in gujarat) કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં અને ખોટી છેતરપિંડી ન આચરે માટે જિલ્લામાં ખોરાક અને ઔષધ વિભાગ દ્વારા મહેસાણા (department of food and drug mehsana), વિસનગર, વિજાપુર સહિતના સેન્ટરો પરથી વિવિધ ખાણી-પીણી ચીજ-વસ્તુઓના નમૂના લઈ પરીક્ષણ (testing of food samples in mehsana) માટે મોકલાયા હતા.

જિલ્લા અધિક કલેકટર સમક્ષ સુનાવણી કરવામાં આવી

પરીક્ષણમાં લીધેલા નમૂનામાંથી કેટલાક નમૂના ભેળસેળવાળા (adulteration and impurity in food in mehsana) જણાઈ આવ્યા હતા. કુલ 7 પેઢી પરથી લેવાયેલા સેમ્પલના પરીક્ષણમાં ભેળસેળ (Adulteration In Food In Mehsana) મળી આવી હતી. મહેસાણા જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયંત્રણ વિભાગ (department of food and drug gujarat) દ્વારા લેવાયેલા નમૂના પરિક્ષણમાં ભેળસેળ જણાઈ આવતા જિલ્લા અધિક કલેકટર (additional district collector mehsana) સમક્ષ સુનાવણી કરવામાં આવી હતી.

37.85 લાખનો દંડ ફટકારવામાં આવ્યો

જિલ્લા અધિક કલેક્ટર સમક્ષ થયેલી સુનાવણીમાં 7 પેઢી સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં કુલ 37.85 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આમ મહેસાણામાં ભેળસેળ કરતા વેપારી અને ઉત્પાદકો સામે કાર્યવાહીને પગલે ખોરાક અને ઔષધ ઉત્પાદકો (food and drug manufacturers in mehsana) અને વિક્રેતાઓ માટે લાલાબત્તી સમાન કાર્યવાહી જોવા મળી રહી છે.

આ પણ વાંચો: Murder Case in Mehsana : પોલીસે અજાણી યુવતીની હત્યાનો ભેદ ઉકેલ્યો, માતાના પ્રેમીએ કરી હતી હત્યા

આ પણ વાંચો: Winter season food:ઠંડી શરૂ થતાં કચરીયાનું ધૂમ વેચાણ

ABOUT THE AUTHOR

...view details