લુણાવાડા: મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના થાણાસાવલી ગ્રુપે તેના ગ્રામ્ય વિસ્તારની દરેક જગ્યાએ સેનિટાઇઝેશન કર્યુ હતું. પંચાયતના સરપંચની સીધી દેખરેખ હેઠળ ગ્રામ્ય વિસ્તારોના જાહેરમાર્ગો, ફળિયાને જોડતા આંતરિક રસ્તાઓ, જાહેર ચોકો સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સેનિટાઇઝેશનની કામગીરી ગામલોકો દ્વારા કરવામાં હતી.
મહિસાગરમાં થાણાસાવલી ગ્રુપે ગામને કર્યુ સેનેટાઈઝેશન - corona virus effect
મહીસાગરના લુણાવાડા તાલુકાના થાણાસાવલી ગ્રુપ દ્રારા તેના ગ્રામ્ય વિસ્તારને દરેક જગ્યાએ સેનિટાઇઝેશન કરવામાં આવ્યું હતું.
મહિસાગરમાં થાણાસાવલી ગ્રુપ ગ્રામ પંચાયતે ગામમાં સેનેટાઈઝેશન કરાવ્યું.
ગ્રામ પંચાયતના ગામોમાં લોકડાઉનનું ચુસ્તપણે આપણે પાલન કરવામાં આવી રહ્યું છે. કોરોના વાઇરસ સામેના યુદ્ધમાં થાણાસાવલી ગ્રુપ ગ્રામ પંચાયતના લોકોએ સરકાર સાથે ખભેખભો મિલાવી સરકારના પ્રયાસોને બિરદાવી કોરોના સામેની લડાઈમાં સહભાગી બન્યા છે.