મહીસાગરઃ વીરણિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને RBSKની ટીમ દ્વારા વેરામા ગામે રેપિડ એન્ટિજન ટેસ્ટની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન 28 વ્યકિતઓના રેપિડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. આ ઉપરાંત આ ટીમ દ્વારા નાના બાળકોની ઉંચાઇ અને વજન સાથે આરોગ્યની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
મહીસાગરઃ વેરામા ગામમાં આરોગ્ય કેન્દ્ર અને RBSK ટીમ દ્વારા રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાયા - લુણાવાડા ન્યૂઝ
વીરણિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને RBSKની ટીમ દ્વારા વેરામા ગામે રેપિડ એન્ટિજન ટેસ્ટની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન 28 વ્યકિતઓના રેપિડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. આ ઉપરાંત આ ટીમ દ્વારા નાના બાળકોની ઉંચાઇ અને વજન સાથે આરોગ્યની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
મહીસાગરઃ વેરામા ગામમાં આરોગ્ય કેન્દ્ર અને RBSK ટીમ દ્વારા રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાયા
જિલ્લાના આરોગ્ય તંત્રના તમામ આરોગ્ય કર્મીઓ જિલ્લામાં કોરોનાના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે અવિરતપણે તેમની ફરજો અદા કરવાની સાથે તમામને સોશિયલ ડિસ્ટન્સીંગ, માસ્કની ઉપયોગીતા અને સેનિટાઇઝરના ઉપયોગ અંગે તેમજ માસ્ક પહેર્યા વિના ઘરની બહાર નહીં નીકળવા અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવા સમજાવવામાં આવી રહ્યા છે.