મહીસાગર: મહીસાગર LCB પોલીસ ઇન્સ્પેકટર દ્વારા બાતમીના આધારે આગરવાડા ગામ પાસે પ્રોહિબીશનના ગુનામાં ભાગેડું આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો.
મહીસાગર LCB દ્વારા પ્રોહિબીશનના ગુનામાં ભાગેડું આરોપી ઝડપાયો - પ્રોહિબીશનના ગુનામાં ભાગેડુ આરોપી ઝડપાયો
મહીસાગર જિલ્લાના પોલીસ અધિક્ષક ઉષા રાડાની ડ્રાઈવમાં મહીસાગર LCB પોલીસ ઇન્સ્પેકટર તેમજ સ્ટાફના માણસો દ્વારા બાતમીના આધારે આગરવાડા ગામ પાસે પ્રોહિબીશનના ગુનામાં ભાગેડું આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.
મહિસાગર LCB દ્વારા પ્રોહિબીશનના ગુનામાં ભાગેડુ આરોપી ઝડપાયો
પોલીસ અધિક્ષક ઉષા રાડા, LCB પોલીસ ઇન્સ્પેકટર પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, કોઠંબા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના ગુનામાં ફરાર આરોપી આગરવાડા ગામ પાસે છે. આથી પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.