ગુજરાત

gujarat

ETV Bharat / state

મહિસાગરમાં 14,000 શ્રમિકોને ઉકાળાનું વિતરણ કરાયું

મહિસાગર જિલ્લામાં કલેક્ટર આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારીના માર્ગદર્શન હેઠળ આયુષ મંત્રાલયના દિશાનિર્દેશો પ્રમાણે જિલ્લાના વિવિધ ગામોમાં શ્રમિકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે ફરતા દવાખાના દ્વારા વિવિધ વિસ્તારમાં ઉકાળા વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી છે.

etv bharat
મહિસાગર: 14,000 શ્રમિકોને ઉકાળાનું વિતરણ કરાયુ

By

Published : May 9, 2020, 8:40 PM IST

મહિસાગર: કલેક્ટર આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારીના માર્ગદર્શન હેઠળ આયુષ મંત્રાલયના દિશાનિર્દેશો પ્રમાણે જિલ્લાના વિવિધ ગામોમાં શ્રમિકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે ફરતા દવાખાના દ્વારા વિવિધ વિસ્તારમાં ઉકાળા વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી છે.

મહિસાગર: 14,000 શ્રમિકોને ઉકાળાનું વિતરણ કરાયુ

જેમાં સંતરામપુર નગરપાલિકાના કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં તથા મલેકપુર વિસ્તારમાં આશરે 14,000 લાભાર્થીઓને અંદાજે 450 લીટર જેટલા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details