- સરકાર દ્વારા ખેડૂતો માટે બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓ
- ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ 15 મેં સુધી ખુલ્લુ મુકવામાં આવ્યું
- ખેડૂતો ઓનલાઈન અરજી કરી વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ મેળવી શકશે
મહીસાગર: ગુજરાત સરકાર બગાયત ખેતી વિભાગ દ્વારા બગાયત ખેતી કરતા ખેડૂતોને બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ ખેડૂતોને મળી રહે તે માટે ચાલુ નાણાકીય વર્ષ માટે iKhedut પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લા બગાયત વિભાગ દ્વારા જિલ્લાના બગાયત ખેતી કરતા ખેડૂતો માટે iKhedut પોર્ટલ 15 મે સુધી ખુલ્લુ મુકવામાં આવ્યું છે.
આ પણ વાંચો:મહીસાગરમાં કિસાન પરીવહન યોજનાનો લાભ માટે I-Khedut પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું