બાલાસિનોર: બાલાસિનોરમાં કોરોના વાઇરસના સંક્રમણના સમયમાં યોદ્ધાની જેમ ફરજ બજાવતા 108ના ચાર કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું.
બાલાસિનોરમાં 108ના કર્મીઓનું પ્રમાણપત્ર આપી સન્માન - Honored giving certificates
બાલાસિનોરમાં કોરોના વાઇરસના સંક્રમણના સમયમાં યોદ્ધાની જેમ ફરજ બજાવતા 108ના ચાર કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું.
બાલાસિનોરમાં 108ના કર્મીઓનું પ્રમાણપત્ર આપી સન્માન
બાલાસિનોરના પ્રમુખ કવિતાબેન શાહ અને લાયન્સ ક્લબના પ્રમુખ પ્રવિણભાઇ સેવકના હસ્તે પ્રમાણપત્ર આપી 108ના કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત નવયુગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બાલાસિનોર નગરપાલિકાના સફાઇ કામદારોને ભાજપ અગ્રણી તેજસભાઈ શાહ અને કવિતાબેન શાહના હસ્તે વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.