ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લી જિલ્લા બોર્ડરના ગામોની કલેકટર આર.બી.બારડે મુલાકાત લીધી - Khanpur taluka of Mahisagar district

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના લીંબોદરા ગામમાં પોઝિટિવ કેસ આવતાં તકેદારીના ભાગરૂપે મહીસાગર અને અરવલ્લી જિલ્લા બોર્ડરની કલેક્ટર આર.બી બારડે મુલાકાત લીધી હતી.

અરવલ્લી જિલ્લા બોર્ડરના ગામોની  કલેકટર આર.બી.બારડે મુલાકાત લીધી
અરવલ્લી જિલ્લા બોર્ડરના ગામોની કલેકટર આર.બી.બારડે મુલાકાત લીધી

By

Published : Apr 24, 2020, 8:06 PM IST

લુણાવાડાઃ કોરોના વાઇરસના સંક્રમણથી મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં ગામોની સાવચેતીના ભાગરૂપે તેમજ કોરોના
સંક્રમણને અટકાવવા માટે આરોગ્ય તંત્ર દ્વારા થયેલી કામગીરીનું નિરીક્ષણ કરવા માટે જિલ્લા કલેક્ટર આર.બી બારડે મહીસાગર અને અરવલ્લી જિલ્લાની બોર્ડરની મુલાકાત લીધી હતી.

અરવલ્લી જિલ્લા બોર્ડરના ગામોની કલેકટર આર.બી.બારડે મુલાકાત લીધી

ઉપસ્થિતિ આરોગ્યતંત્ર દ્વારા લેવાયેલા પગલાંની કામગીરીનું નિરીક્ષણ કરી ઉપસ્થિતોને જરૂરી સલાહ સુચન કરી માર્ગદર્શન આપ્યું હતું. જેથી આ બોર્ડરના ગામોમાં કોરોનાનો પગપેસારો અટકાવી શકાય.

ABOUT THE AUTHOR

...view details