મહીસાગર: મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના દલિયાટી અને ભેણાદરા ગામો ખાતે અંદાજીત રૂપિયા 12 લાખના ખર્ચે તૈયાર થયેલા આંગણવાડી કેન્દ્રોનું દાહોદ લોકસભાના સાંસદ જશવંતસિંહ ભાભોર અને સંતરામપુર ધારાસભ્ય ડો. કુબેરભાઈ ડીંડોરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.
સંતરામપુર ખાતે આંગણવાડી કેન્દ્રોનું જશવંતસિંહ ભાભોર અને ડૉ. કુબેરભાઈ ડીંડોરના હસ્તે લોકાર્પણ - Aanganwadi center opened in santarampur
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના દલિયાટી અને ભેણાદરા ગામો ખાતે અંદાજીત રૂપિયા 12 લાખના ખર્ચે તૈયાર થયેલા આંગણવાડી કેન્દ્રોનું દાહોદ લોકસભાના સાંસદ જશવંતસિંહ ભાભોર અને સંતરામપુર ધારાસભ્ય ડો. કુબેરભાઈ ડીંડોરના હસ્તે માટે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.
સંતરામપુર ખાતે આંગણવાડી કેન્દ્રોનું જશવંતસિંહ ભાભોર અને ડૉ. કુબેરભાઈ ડીંડોરના હસ્તે લોકાર્પણ
આ પ્રસંગે જિલ્લા અગ્રણી જે.પી.પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા જેમણે જણાવ્યું હતું કે આંગણવાડી કેન્દ્રો મળતા બાળકોને પૂરતું શિક્ષણ અને પોષણની સગવડો મળી રહેશે. લોકાર્પણ બાદ સૌ મહાનુભાવોએ આંગણવાડી પટાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું.