ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગર કોરોના અપડેટ: નવા 3 કેસ નોંધાયા, કુલ 733 કેસ

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. રાજ્યમાં કોરોનાના કારણે હજારો લોકોના મોત થયા છે. મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં કોરોનાના નવા 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં બાલાસિનોરમાં 2 અને વિરપુરમાં 1 નવા કેસ નોંધાયા છે. મહીસાગરમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 733એ પહોંચી છે.

new
મહીસાગર કોરોના અપડેટ

By

Published : Sep 7, 2020, 10:58 PM IST

મહીસાગર: જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં કોરોનાના નવા 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં બાલાસિનોરમાં 2 અને વિરપુરમાં 1 નવા કેસ નોંધાયા છે. મહીસાગરમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 733એ પહોંચી છે.

મહીસાગર કોરોના અપડેટ

  • પોઝિટિવ કેસ- 733
  • એક્ટિવ કેસ -53
  • ડિસ્ચાર્જ -643
  • મોત -37
  • હોમ કોરોન્ટાઈન- 380
  • નેગેટિવ -30053

મહીસાગર જિલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. કોરોનાના 3 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે અત્યાર સુધી જિલ્લામાં 643 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જેથી આ તમામ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અત્યાર સુધી કુલ 37 લોકો કોરોનાના કારણે મોત થયું છે. કોરોનાને ધ્યાનમાં રાખી જિલ્લામાં 380 વ્યક્તિઓને હોમ ક્વોરેનટાઈન કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details