કચ્છ : જિલ્લા પોલીસે મહિલા અને યુવતીઓને ડર રાખ્યા વગર કોઇપણ તકલીફ અને ફરિયાદ કરી શકે તે માટે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા એક શોર્ટ ફિલ્મ બનાવાઈ છે. જેને રીલીઝ કરવામાં આવી હતી.
પચ્છિમ કચ્છ પોલીસની મહિલાઓ માટે વિશેષ પહેલ, જાણો
મહિલા સુરક્ષા અભિયાન અંતગત પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા હું સુરક્ષિત છું નામની ખાસ ઝુંબેશ શરૂ કરાઈ છે. જે નાતે પોલીસે મહિલા અને યુવતીઓને ડર રાખ્યા વગર કોઇપણ તકલીફ અને ફરિયાદ કરી શકે તે માટે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા એક શોર્ટ ફિલ્મ બનાવાઈ છે. જેને રીલીઝ કરવામાં આવી હતી.
પચ્છિમ કચ્છ પોલીસની મહિલાઓ માટે વિશેષ પહેલ, જાણો
આ તકે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા શાળા અને કોલેજ બહાર મહિલા સુરક્ષા લગતા વિવિધ બેનર લગાડવામાં આવ્યા છે. મહિલાને લગતી કોઇપણ ફરિયાદ હોય તો ૧૦૦ નંબર પર ફોન તેમજ ધરેલું હિસાના બનાવ માટે અભયમ હેલ્પ લાઈન ૧૮૧થી મદદ લેવા અપીલ કરી છે. તમારી સુરક્ષા માટે કચ્છ પોલીસ ૨૪ કલાક તેયાર હોવાનો અહેસાસ આ શોર્ટ ફિલ્મના માધ્યમથી કરાવાયો છે.